મિત્રો, નમસ્કાર.
નેટયાત્રા ના બ્લોગ અને એપ્લીકેશન ને થોડા જ સમય માં આટલો સરસ પ્રતિસાદ આપવા બદલ આપ સૌ નો ખુબ ખુબ આભાર. અમુક ટેકનીકલ તકલીફો ને લીધે જૂની એપ્લીકેશન અમારે ગુગલ પ્લે સ્ટોર પર થી ડીલીટ કરવી પડી છે.
જૂની એપ્લીકેશન માં રહેલ તમામ ટેકનીકલ ગ્લીચ અમે દુર કરી દીધી છે. અને અમારી ડેવલપમેન્ટ ટીમે નવી વધુ ફાસ્ટ એપ્લીકેશન પણ અપલોડ કરી દીધી છે.
આપ સૌ ને નમ્ર વિનંતી કે આપ નવી એપ્લીકેશન ઇન્સ્ટોલ કરીને આપ ના મોબાઈલ કે ટેબલેટ ને અપ ટુ ડેટ રાખજો. નવી એપ્લીકેશન તદન મફત ઇન્સ્ટોલ કરવા નીચે આપેલ સ્ટેપ્સ ફોલો કરશો.
- તમારા મોબાઈલ/ટેબલેટ માંથી જૂની એપ્લીકેશન “અન-ઇન્સ્ટોલ” કરી દો
- અહી ક્લિક કરો અને નવી એપ્લીકેશન ઇન્સ્ટોલ કરી દો
તેમ છતાં જો કોઈ તકલીફ પડે તો અમને અચૂક જાણ કરજો. નીચે કોમેન્ટ માં મેસેજ કરશો તો પણ અમે મદદ કરી શકીશું.
તકલીફ બદલ ફરીથી એક વખત માફી માંગુ છુ, ખુબ ખુબ આભાર મિત્રો.
- એડમીન