Category Archives: નવી ટેકનોલોજી

વોટ્સએપની નવી નક્કોર અપડેટ – અઢળક નવા ફીચર સાથે

છેલ્લા કેટલાય સમયથી વોટ્સએપ યુઝર્સની એક ફરિયાદ હતી કે ગ્રુપમાં ભૂલ થી કોઈ મેસેજ મોકલાઈ ગયો હોય તો એ ડીલીટ કઈ રીતે કરવાનો ? આખરે હવે વોટ્સએપ દ્વારા આ ફીચર પણ ઉપલબ્ધ કરાવી દેવાયું છે. આ સિવાય વોટ્સએપની સૌથી લેટેસ્ટ અપડેટમાં શું ફેરફાર આવ્યા છે તે પણ અમે આપ માટે લાવ્યા છીએ. ડીલીટ મેસેજ સૌથી… Read More »

જાણો વોટ્સએપની નવી અપડેટ વિષે

જ્યારથી ફેસબુકે વોટ્સએપ ખરીદ્યું છે ત્યાર થી તેમ સતત નવી નવી અપડેટ્સ આવી રહી છે અને આમ પણ કહેવાય છે ને કે પરિવર્તન ખુશીઓ લાવે છે. જોકે ટેક્નોલોજીની બાબતમાં લગભગ દરરોજ નવા નવા પરિવર્તન આવતા રહે છે. તાજેતરમાં જ વોટ્સએપની એક તદ્દન નવી નક્કો અપડેટ આવી અને એ અપડેટ મુજબ હવે વોટ્સએપના લુકને પણ બદલવામાં… Read More »

નવુ લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન માં રાખવા જેવી ૧૦ બાબતો

નવું લેપટોપ ખરીદતા વખતે લોકો એવું પૂછે છે કે કયું લેપટોપ એની જરૂરિયાત માટે  સૌથી બેસ્ટ રહેશે? વેલ, આનો જવાબ ચોક્કસ ના હોઈ શકે કારણ કે અત્યારે માર્કેટમાં કેટલી બધી જાતના  લેપટોપ  ઉપલબ્ધ છે, જે તમારા બજેટને અનુકૂળ હોય. અહીં એક ચેકલીસ્ટ આપી છે, જેથી તમે નવું લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન રાખી શકો. 1.સાઈઝ: જો… Read More »

વોટ્સએપમાં પર વિડિઓ કોલિંગ અને બીજું ઘણુ નવું

કેટકેટલાય લોકોના ફોરવર્ડ, બ્લ્યુ, ગ્રીન, રેડ અને ગોલ્ડન વોટ્સએપના રદ્દીછાપ ફોરવર્ડ્સ પછી હવે વોટ્સએપ દ્વારા વિડિઓ કોલિંગ ફંક્શન એડ કરી દેવાયું છે. અત્યારે માત્ર વિન્ડોઝ યુઝર્સને જ આ સુવિધાનો લાભ મળશે. ટૂંક સમયમાં આઈએસ અને એન્ડ્રોઇડ વપરાશકર્તા પણ વોટ્સએપ પર વિડિઓ કોલ કરતા જોવા મળશે. અત્યારે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના બીટા યુઝર્સ તથા ધીમે ધીમે બધા… Read More »

ગુગલ પિક્સેલ વિષે જાણો

એપલ, સેમસંગ, એચટીસી, એલજી, સોની, ઝાયોમી, લેનોવો અને હવે ગુગલ પણ સ્માર્ટ ફોનની દુનિયામાં સંપૂર્ણ રીતે પ્રવેશી ગયું છે. અત્યાર સુધી મોટોરોલા અને એલજી સાથે ટાઇઅપ કરી અને નેક્સસ ડિવાઇસ લોન્ચ કરવામાં આવતા હતા જેના થી સહેજ આગળ વધી હવે ગૂગલે  Google Pixel અને Google Pixel XL ના નામે 2 સ્માર્ટફોન લોન્ચ કરી દીધા છે.… Read More »

Google Allo – ફર્સ્ટ લુક અચૂક માણજો અને જાણજો

Allo જી સનમ હમ આ ગયે વૉટ્સઍપ કી નૈયા ડુબાને કો…  નામ જ એવું છે કે તમને ફિલ્મી લાગે જોકે કામ પણ ટોટલ ફિલ્મી જ છે ગૂગલની આ તાજી જ લોન્ચ થયેલી એપ્લિકેશનનું. આજે નેટ યાત્રામાં આપણે વાત કરશું Google Allo વિષે. Facebook દ્વારા વોટ્સએપ ખરીદાયા બાદ તેમાં આવતા સતત બદલાવ તથા તે સિવાયના બીજા… Read More »

એપલ iOS10 માં ખાસ શું છે અચૂક વાંચો

દર વર્ષની જેમ આ વર્ષે પણ એપલ iPhone 7 ની સાથે સાથે iOS પણ રિલીઝ કરવામાં આવી છે. iOS 10 અત્યારસુધી ની iOS માં ઘણી ક્લીન દેખાય છે. ગયા વર્ષે એપલ દ્વારા જે બદલાવ કરવામાં આવ્યા ત્યાર થી તેમાં સૌથી મોટો ચેન્જ એ આવ્યો છે કે હવે આવનારી બધી ઓપરેટિંગ સિસ્ટમ 1 જીબી ના સ્પેસમાં… Read More »

જાણો શું છે નવું iPhone 7 અને iPhone 7Plusમાં

જાણો શું નવું છે iPhone 7 અને iPhone 7 Plus માં બે દિવસ પહેલા જ એપલની એક સ્પેશિયલ ઇવેન્ટ યોજાઈ ગઈ જેમાં એપલ દ્વારા એપલ iPhone 7, iPhone 7 plus, એપલ વોચ સિરીઝ 2 લોન્ચ કરવામાં આવ્યું. આજે આપણે અહીં iPhone 7 અને iPhone 7 પ્લસ વિષે વાતો કરીશું. એપલ દ્વારા દર વખતે iPhone લોન્ચ… Read More »

શું નવું હશે આઈ ફોન ૭ માં? ચાલો એક ચક્કર લગાવીએ….

છેલ્લા એક-બે દિવસ માં સોશિયલ મીડિયા પર તમે આ ફોટો જોઈ જ લીધો હશે. આ ફોટો નથી આ આમંત્રણ પત્રિકા છે એપલ તરફથી રિલીઝ કરાયેલ બૉલીવુડ મુવી સ્ટાઇલનું ટીઝર કહો કે ટ્રેલર કહો કે પછી ફર્સ્ટ લુક અને પોસ્ટર કહો એ બધું જ અહીંયા છે. એપલ આઈફોન 7 અને એપલની બીજી અન્ય પ્રોડક્ટ્સ લોન્ચિંગ માટે… Read More »

ચાલો જાણીએ આ ગુગલ Duo શું છે !!

એપલ દ્વારા જયારે ફેસટાઈમ લોન્ચ કરવામાં આવ્યું ત્યારે દરેક એન્ડ્રોઇડ યુઝરના દિલમાંથી જે નિસાસો નીકળ્યો હતો એ આખરે હવે ગૂગલે દૂર કરી દીધો છે. એપલ ફેસટાઈમને બરાબરની ટક્કર આપે તેવું Google Duo લોન્ચ થઇ ચૂક્યું છે. Google Duo એટલે શું એ બહુ જ સિમ્પલ રીતે કહું તો એ એન્ડ્રોઇડનું ફેસટાઈમ અથવા તો વિડીયો કોલિંગ ફીચર… Read More »