Category Archives: પીસી – લેપટોપ માટે

USB દ્વારા વિન્ડોઝ ઇન્સ્ટોલ કરતા શીખો – ખુબ જ સરળ ટીપ્સ

USB દ્વારા વિન્ડોઝ ફોર્મેટ કરવા અથવા નવું ઇન્સ્ટોલ કરવા માટે સૌથી પહેલા તમારે USB Drive ને બૂટેબલ કરવી પડશે. આ માટે તમે ગુગલ પર અલગ અલગ સોફ્ટવેર ઉપબ્ધ છે. આ સિવાય તમારે જે પણ ઓપેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી છે તેની ISO ઇમેજ જોઈશે. સોફ્ટવેર ડાઉનલોડ કર્યા બાદ નીચે ઇમેજમાં જોઈ શકો છો તમારે ફાઈલનું નામ… Read More »

વિન્ડોઝ સ્ક્રીન ને કેપ્ચર કરીને એનો વિડીયો બનાવતા શીખો

ઘણી વખત એવું બનતું હોય કે આપણે કોઈ ને કોમ્પ્યુટર બાબતમાં કઈક મદદ કરવી હોય પણ ફોન કે ઈમેઈલ થી આ શક્ય ના બનતું હોય. આવા સમયે આપણે શું કહેવા માંગીએ છીએ તે અગર આપણે આપના કોમ્પ્યુટર માં કરીને જ સામેવાળા ને બતાવી શકીએ તો એનું કામ ઘણુ સરળ થઇ જાય. જો બંને બાજુ Skype… Read More »

નવુ લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન માં રાખવા જેવી ૧૦ બાબતો

નવું લેપટોપ ખરીદતા વખતે લોકો એવું પૂછે છે કે કયું લેપટોપ એની જરૂરિયાત માટે  સૌથી બેસ્ટ રહેશે? વેલ, આનો જવાબ ચોક્કસ ના હોઈ શકે કારણ કે અત્યારે માર્કેટમાં કેટલી બધી જાતના  લેપટોપ  ઉપલબ્ધ છે, જે તમારા બજેટને અનુકૂળ હોય. અહીં એક ચેકલીસ્ટ આપી છે, જેથી તમે નવું લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન રાખી શકો. 1.સાઈઝ: જો… Read More »

આઈ ફોન થી કોમ્પ્યુટર કે લેપટોપ એક્સેસ કરતા શીખો

તમારા કોમ્પ્યુટરને આઈફોન દ્વારા કઈ રીતે Access કરી શકો? ખુબ જ સરળ છે મિત્રો.               એવી ઘણી બધી રીત ઉપલબ્ધ છે જેના દ્વારા તમે તમારા કોમ્પ્યુટરને આઈફોન દ્વારા ઍક્સેસ(access) કરી શકો છો, પરંતુ આમાંની લગભગ રીત(method) ખર્ચાળ અને મોંઘી છે જે તમે એક વખત કે મહિને કે વાર્ષિક  ફી ચૂકવીને વાપરી શકો છો પણ આપણે… Read More »

વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ બનાવવાના સરળ સ્ટેપ્સ

વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ એટલે કે તમારા કમ્પ્યુટર-લેપટોપમાં સીડી/ડીવીડી ના હોવા છતાં પણ તમે તેનો ઉપયોગ કરી શકો તે સિસ્ટમ. જોકે વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમનો ઉપયોગ કરવા માટે તમારે તેને સપોર્ટ કરે તેવી જ ફાઈલ ટાઈપનો ઉપયોગ કરવો પડશે. મોટે ભાગે .ISO ફોર્મેટ ધરાવતી ફાઈલનો ઉપયોગ તમે વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ માં કરી શકશો. વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ બનાવવા… Read More »

કોમ્પ્યુટરથી ઇન્સ્ટાગ્રામ પર ફોટો કઈ રીતે શૅર કરશો?

ઇન્સ્ટાગ્રામ  પર ફોટો શેર કરવા માટે મોબાઈલ અને એમાં ઇન્સ્ટાગ્રામ  એપ્લીકેશન ની જરૂર પડે છે. પણ ઘણી વખત કોમ્પ્યુટર માં રહેલા ફોટા ઇન્સ્ટાગ્રામ  પર શેર કરવા હોય તો તકલીફ પડે છે. આજે તમને નેટયાત્રા.કોમ પર શીખવાડીશું કે તમે કોમ્પ્યુટરથી ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી ફોટો શેર કઈ રીતે કરી શકશો. Gramblr દ્વારા ફોટો અપલોડ: ગ્રેમ્બલર વિન્ડોઝ માટેનો… Read More »

ફોટા/ઈમેઈજ સાઈઝ ઘટાડવાનો સૌથી સરળ અને ફાસ્ટ રસ્તો

લગભગ આપણે કેમેરા કે મોબાઈલ થી ફોટા પાડીએ ત્યારે ફોટાની સાઈઝ ખુબ મોટી હોય છે. સિવાય કે તમે હજુ જુના લો રીઝોલ્યુશન ના કેમેરા કે મોબાઈલનો ઉપયોગ કરતા હો. હવે જયારે એક એક ફોટાની સાઈઝ ૪ MB થી 8 MB જેવી હોય ત્યારે આ ફોટા મિત્રો ને મોકલવા, ઈમેઈલ માં અપલોડ કરવા કે વોટ્સએપ/ફેસબુક માં… Read More »

લોભામણા- લલચામણા મેઈલ કઈ રીતે બચશો ?

Save yourself From Spam Emails ઇન્ટરનેટ અને ટેક્નોલોજી દરરોજ નવી ઊંચાઈને આંબી રહ્યા છે ત્યારે તેમાં સારી બાબતો સાથે નરસી બાબતોનો પ્રભાવ પણ વધતો જાય છે. ઘણી વખત તમને Coca Cola કે પછી Microsoft કે પછી RBI ના નામે ઈ-મેઈલ મળતા હોય છે અથવા તો ઘણી વખત પર્સનલ આઈડી પર થી પણ તમને એવા મેઈલ… Read More »

ફાઈલ ફોરમેટ ચેન્જ કઈ રીતે કરશો

આપણે સહુ દરરોજ કોમ્પ્યુટરનો બેફામ ઉપયોગ કરીએ છીએ. દરેક નાની-નાની વસ્તુઓ માટે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા થઇ ગયા છીએ. ઘણી વખત એવું બનતું હોય કે તમારે ફોટોગ્રાફ, મ્યુઝીક, વિડીયો ને તેમના અલગ અલગ ફોરમેટમાં કન્વર્ટ કરવા હોય કે પછી ઓડીઓ-વિડીઓને જોઈન કરવા હોય અથવા તો CD-DVD માં કોઈ ડાટા કોપી કરવો હોય તો તે બધા… Read More »

કમ્પ્યુટરને વાયરસ મુક્ત રાખવા ની પાંચ ઉપયોગી ટીપ્સ

વાયરસ એટલે કમ્પ્યુટરનો એક માત્ર જીવલેણ દુશ્મન. ઘણી વખત આપણી નાનકડી એવી બેદરકારી કમ્પ્યુટરને તથા આપણા ખુબ જ મહત્વના ડાટાને નુકશાન પહોંચાડી શકે છે. અમે આજે આપણે અમુક એવી ટીપ્સ આપશું કે જેના દ્વારા તમે તમારા કમ્પ્યુટરને વાયરસ મુક્ત કરી શકશો. ૧) એન્ટીવાયરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરો કમ્પ્યુટરને વાયરસ મુક્ત રાખવાનો સૌથી સારો રસ્તો છે કે… Read More »