Category Archives: ટેકનોલોજી સમાચાર

ઘરે બેઠા આધાર નંબરને મોબાઈલ નંબર સાથે જોડો – ખુબ સરળ માહિતી

ભારત સરકાર દ્વારા મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ડેડલાઈન ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી ચોક્કસથી લંબાવી દેવાઈ છે પરંતુ તે સાથે જ હવે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેના દ્વારા આ પ્રક્રિયા માટે તમારે મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર સુધી જવાની જરૂર નથી. ટેલિકોમ કંપનીઓ દ્વારા આધાર નંબરને લિંક કરાવવા માટેના મેસેજીસનું રીતસરનું બોમ્બાર્ડિંગ કરવામાં… Read More »

તમારા મોબાઈલ નંબર સાથે તમારું આધાર કાર્ડ કઈ રીતે જોડશો?

ભારત સરકારના આદેશાનુસાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ પહેલા જો તમે તમારા મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડનું જોડાણ નહિ કરો તો ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ થી તમારો ફોન નંબર કામ નહીં કરે. અહીં બતાવેલા સરળ સ્ટેપ્સ દ્વારા પણ તમે તમારું આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે જોડી શકો છો તમે તમારા આધાર કાર્ડની ઝેરોક્સ કોપી સાથે તમારા મોબાઈલ… Read More »

વોટ્સએપની નવી નક્કોર અપડેટ – અઢળક નવા ફીચર સાથે

છેલ્લા કેટલાય સમયથી વોટ્સએપ યુઝર્સની એક ફરિયાદ હતી કે ગ્રુપમાં ભૂલ થી કોઈ મેસેજ મોકલાઈ ગયો હોય તો એ ડીલીટ કઈ રીતે કરવાનો ? આખરે હવે વોટ્સએપ દ્વારા આ ફીચર પણ ઉપલબ્ધ કરાવી દેવાયું છે. આ સિવાય વોટ્સએપની સૌથી લેટેસ્ટ અપડેટમાં શું ફેરફાર આવ્યા છે તે પણ અમે આપ માટે લાવ્યા છીએ. ડીલીટ મેસેજ સૌથી… Read More »

હવે વોટ્સએપમાં પણ લાગશે ફિલ્ટરનો રંગ

જેમ જીવનમાં બદલાવ જરૂરી છે તેમ જ મોબાઈલ એપ્લિકેશન્સ માં પણ ખુબ જ જરૂરી છે (હા હા ખબર છે બહુ વાહિયાત જોક માર્યો છે). તાજેતરમાં વૉટ્સઍપ માં પણ બે નવા બદલાવ આવ્યા છે અને એ બંને બદલાવ વિષે નેટયાત્રા તમને સૌથી પહેલા જણાવવા જઈ રહ્યું છે. ફિલ્ટર્સ ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ ની જેમ જ હવે વૉટ્સઍપ માં… Read More »

જાણો શું છે આ PayTM પેમેન્ટ બેંક ?

ભારતનું ખુબ જ લોકપ્રિય ડીજીટલ વોલેટ PayTM હવે એક વોલેટ નહિ પણ બેંક છે જે લગભગ બધા જાણતા જ હશે. પે ટી એમ ભારતની ત્રીજી પેમેન્ટ બેંક છે, આ પહેલા એરટેલ અને ઇન્ડિયન પોસ્ટ પણ પેમેન્ટ બેંક તરીકે ફરજ નિભાવે છે. એરટેલ એમના કસ્ટમર ને ૭.૩ ટકા જયારે ઇન્ડિયન પોસ્ટ ૫.૫ ટકા વાર્ષિક વ્યાજ આપે… Read More »

લખતા પહેલા વિચારો – Re-Think to stop Cyberbullying

• “તું કેટલી બદસૂરત લાગે છે!” • “તારા ડાચાના ઠેકાણા તો જો, બરોબર હસતા પણ નથી આવડતું?!?!” • “અહીંથી તારો ફોટો હટાવ, સાવ ડબ્બુ લાગે છે!” • “ઓનલાઈન થઇ આવું કરાય જ કેમ? તને કાંઈ ભાન-બાન પડે છે?” • “આવાં સેન્સલેસ કામો કરવાને બદલે તારે તો મરી જવું જોઈએ!!! • “તને શરમ ના આવી આવું… Read More »

ચાલો કેશલેસ ભારત તરફ એક ડગલું ભરીએ

૮ નવેમ્બર ૨૦૧૬ ના રાત્રે ૮ વાગ્યે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૫૦૦-૧૦૦૦ રૂપિયાની ચલણી નોટ બંધ કરતા ઘણા લોકોને મુશ્કેલી પડી રહી છે. સમયાંતરે સરકાર તરફ થી નવી નવી જાહેરાતો દ્વારા પણ દેશવાસીઓની તકલીફ દૂર કરવા પ્રયત્નો થઇ રહ્યા છે. સરકારના ઈરાદા સ્પષ્ટ છે. આવનારું ભારત કેશલેસ બને, રોકડ વ્યવહારો ઓછા થાય, બેન્કિંગ થી કામ… Read More »

વોટ્સએપ વિડિઓ કોલિંગ વિષે – આવ્યુ ખરા !

ઘણી બધી બીટા અપડેટ્સ બાદ આખરે વોટ્સએપ દ્વારા હજુ પણ ઘણા બગ્સ વાળું વિડિઓ કોલિંગ અપડેટ રિલીઝ કરી દીધું છે. જોકે અત્યારે હિન્દુસ્તાન પોતાના ખિસ્સા માં રહેલા ૫૦૦-૧૦૦૦ ની નોટ બદલવાની લાઈનમાં ઉભું છે એટલે વધુ લોકો ત્યાં ધ્યાન નથી આપી શક્યા. આજે આપણે વોટ્સએપ વિડિઓ કોલિંગ કઈ રીતે એક્ટિવેટ થઇ શકે તથા કઈ રીતે… Read More »

વોટ્સએપમાં પર વિડિઓ કોલિંગ અને બીજું ઘણુ નવું

કેટકેટલાય લોકોના ફોરવર્ડ, બ્લ્યુ, ગ્રીન, રેડ અને ગોલ્ડન વોટ્સએપના રદ્દીછાપ ફોરવર્ડ્સ પછી હવે વોટ્સએપ દ્વારા વિડિઓ કોલિંગ ફંક્શન એડ કરી દેવાયું છે. અત્યારે માત્ર વિન્ડોઝ યુઝર્સને જ આ સુવિધાનો લાભ મળશે. ટૂંક સમયમાં આઈએસ અને એન્ડ્રોઇડ વપરાશકર્તા પણ વોટ્સએપ પર વિડિઓ કોલ કરતા જોવા મળશે. અત્યારે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના બીટા યુઝર્સ તથા ધીમે ધીમે બધા… Read More »

ગુગલ પિક્સેલ વિષે જાણો

એપલ, સેમસંગ, એચટીસી, એલજી, સોની, ઝાયોમી, લેનોવો અને હવે ગુગલ પણ સ્માર્ટ ફોનની દુનિયામાં સંપૂર્ણ રીતે પ્રવેશી ગયું છે. અત્યાર સુધી મોટોરોલા અને એલજી સાથે ટાઇઅપ કરી અને નેક્સસ ડિવાઇસ લોન્ચ કરવામાં આવતા હતા જેના થી સહેજ આગળ વધી હવે ગૂગલે  Google Pixel અને Google Pixel XL ના નામે 2 સ્માર્ટફોન લોન્ચ કરી દીધા છે.… Read More »