જાણો શું છે આ PayTM પેમેન્ટ બેંક ?

ભારતનું ખુબ જ લોકપ્રિય ડીજીટલ વોલેટ PayTM હવે એક વોલેટ નહિ પણ બેંક છે જે લગભગ બધા જાણતા જ હશે. પે ટી એમ ભારતની ત્રીજી પેમેન્ટ બેંક છે, આ પહેલા એરટેલ અને ઇન્ડિયન પોસ્ટ પણ પેમેન્ટ બેંક તરીકે ફરજ નિભાવે છે. એરટેલ એમના કસ્ટમર ને ૭.૩ ટકા જયારે ઇન્ડિયન પોસ્ટ ૫.૫ ટકા વાર્ષિક વ્યાજ આપે… Read More »

વિન્ડોઝ સ્ક્રીન ને કેપ્ચર કરીને એનો વિડીયો બનાવતા શીખો

ઘણી વખત એવું બનતું હોય કે આપણે કોઈ ને કોમ્પ્યુટર બાબતમાં કઈક મદદ કરવી હોય પણ ફોન કે ઈમેઈલ થી આ શક્ય ના બનતું હોય. આવા સમયે આપણે શું કહેવા માંગીએ છીએ તે અગર આપણે આપના કોમ્પ્યુટર માં કરીને જ સામેવાળા ને બતાવી શકીએ તો એનું કામ ઘણુ સરળ થઇ જાય. જો બંને બાજુ Skype… Read More »

વોટ્સ એપ માં તમારી પોતાની પ્રાયવેસી રાખતા શીખો

મિત્રો, વોટ્સએપ નો આપણે દિવસ માં એટલો યુઝ કરવા લાગ્યા છીએ કે એટલો આપણે હકીકત માં બીજા કોઈ ગેજેટ કે એપ્લીકેશન નો યુઝ નથી કરતા. હા, અમુક મિત્રોએ વોટ્સએપ ઉપર પૂરું નિયંત્રણ રાખેલ હશે અને એ સારુ છે જ, પણ અહી મારા જેવા એવા મિત્રોની વાત કરી રહ્યો છું કે જે સવારે ઉઠે ત્યારે બ્રશ… Read More »

જાણો વોટ્સએપની નવી અપડેટ વિષે

જ્યારથી ફેસબુકે વોટ્સએપ ખરીદ્યું છે ત્યાર થી તેમ સતત નવી નવી અપડેટ્સ આવી રહી છે અને આમ પણ કહેવાય છે ને કે પરિવર્તન ખુશીઓ લાવે છે. જોકે ટેક્નોલોજીની બાબતમાં લગભગ દરરોજ નવા નવા પરિવર્તન આવતા રહે છે. તાજેતરમાં જ વોટ્સએપની એક તદ્દન નવી નક્કો અપડેટ આવી અને એ અપડેટ મુજબ હવે વોટ્સએપના લુકને પણ બદલવામાં… Read More »

એક જ વોટ્સએપ નંબરને બે અલગ અલગ મોબાઈલ પર કઈ રીતે ચલાવશો?

વોટ્સએપ ને કોમ્પ્યુટર થી કઈ રીતે ચલાવવું એ તો શીખવાડેલું. એ પણ શક્ય છે અને શીખવીશું કે એક જ મોબાઈલ પર બે વોટ્સએપ એકાઉન્ટ કઈ રીતે ચલાવવા. પણ અત્યારે વાત થઇ રહી છે, એક જ વોટ્સએપ નંબર ને બે અલગ અલગ મોબાઈલ પર ચલાવવો. એક જ વોટ્સએપ ને બે જગ્યાએ ચલાવવાની જરૂર ક્યારે પડે? 1)… Read More »

એન્ડ્રોઈડ ફોનની સ્પીડ વધારવાના ૫ સરળ સ્ટેપ્સ

શું તમે તમારા ફોનની સ્પીડ વધારવા માંગો છો તો નીચેની સરળ ટિપ્સ ધ્યાનમાં રાખો. તમારા ફોનનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરો વર્ઝન અપડેટ કરવાથી નવા ફીચર્સ અને લટેસ્ટ સિક્યુરિટી મળશે અને સાથે તમારા ફોનની સ્પીડ પણ ઇમપ્રુવ થશે. તમારા ફોનમાં રહેલી ન જોઈતી એપ્લિકેશન અનઈંસ્ટોલ કરો યાદ રાખો કે આવી એપ્લિકેશન ખાલી મોબાઈલમાં જગ્યા રોકે છે… Read More »

નવુ લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન માં રાખવા જેવી ૧૦ બાબતો

નવું લેપટોપ ખરીદતા વખતે લોકો એવું પૂછે છે કે કયું લેપટોપ એની જરૂરિયાત માટે  સૌથી બેસ્ટ રહેશે? વેલ, આનો જવાબ ચોક્કસ ના હોઈ શકે કારણ કે અત્યારે માર્કેટમાં કેટલી બધી જાતના  લેપટોપ  ઉપલબ્ધ છે, જે તમારા બજેટને અનુકૂળ હોય. અહીં એક ચેકલીસ્ટ આપી છે, જેથી તમે નવું લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન રાખી શકો. 1.સાઈઝ: જો… Read More »

આઈ ફોન થી કોમ્પ્યુટર કે લેપટોપ એક્સેસ કરતા શીખો

તમારા કોમ્પ્યુટરને આઈફોન દ્વારા કઈ રીતે Access કરી શકો? ખુબ જ સરળ છે મિત્રો.               એવી ઘણી બધી રીત ઉપલબ્ધ છે જેના દ્વારા તમે તમારા કોમ્પ્યુટરને આઈફોન દ્વારા ઍક્સેસ(access) કરી શકો છો, પરંતુ આમાંની લગભગ રીત(method) ખર્ચાળ અને મોંઘી છે જે તમે એક વખત કે મહિને કે વાર્ષિક  ફી ચૂકવીને વાપરી શકો છો પણ આપણે… Read More »

વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ બનાવવાના સરળ સ્ટેપ્સ

વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ એટલે કે તમારા કમ્પ્યુટર-લેપટોપમાં સીડી/ડીવીડી ના હોવા છતાં પણ તમે તેનો ઉપયોગ કરી શકો તે સિસ્ટમ. જોકે વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમનો ઉપયોગ કરવા માટે તમારે તેને સપોર્ટ કરે તેવી જ ફાઈલ ટાઈપનો ઉપયોગ કરવો પડશે. મોટે ભાગે .ISO ફોર્મેટ ધરાવતી ફાઈલનો ઉપયોગ તમે વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ માં કરી શકશો. વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ બનાવવા… Read More »

કોમ્પ્યુટરથી ઇન્સ્ટાગ્રામ પર ફોટો કઈ રીતે શૅર કરશો?

ઇન્સ્ટાગ્રામ  પર ફોટો શેર કરવા માટે મોબાઈલ અને એમાં ઇન્સ્ટાગ્રામ  એપ્લીકેશન ની જરૂર પડે છે. પણ ઘણી વખત કોમ્પ્યુટર માં રહેલા ફોટા ઇન્સ્ટાગ્રામ  પર શેર કરવા હોય તો તકલીફ પડે છે. આજે તમને નેટયાત્રા.કોમ પર શીખવાડીશું કે તમે કોમ્પ્યુટરથી ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી ફોટો શેર કઈ રીતે કરી શકશો. Gramblr દ્વારા ફોટો અપલોડ: ગ્રેમ્બલર વિન્ડોઝ માટેનો… Read More »