જયારે તમારો સ્માર્ટફોન પાણીમાં પડી જાય ત્યારે શું કરશો? શું નહિ કરશો? – વરસાદી માહોલ માં જરૂર વાંચજો
કોઈ પાણી વાળા સ્થળે ફોટો પાડતા હોવ અને ફોન હાથમાંથી પડી જાય, તમે પોકેટમાં ફોન મુકીને ભુલી જાઓ અને ભૂલથી તે ધોવામાં જતુ રહે, વગેરે વગેરે. એવા અનેક કારણો છે જેના કારણે તમારો ફોન પલળી શકે છે. અહીં વાંચો, ફોન પલળી જાય તો શું કરવું અને શું ન કરવું? શું કરવું? જો તમારો ફોન સંપૂર્ણપણે… Read More »