Tag Archives: 4GLTE

રિલાયન્સ જીયો – ફ્રી કોલ ખરેખર ફ્રી છે? જુવો અને જાણો

આજે સવારે રિલાયન્સની વાર્ષિક મિટિંગ અને જાહેરાત હતી અને તેમાં આશાઓ પ્રમાણે જ રિલાયન્સ Jio માટે અમુક જાહેરાતો કરવામાં આવી છે. આ જાહેરાતો ખરેખર ખુબ જ લોભામણી છે અને કોઈ પણ પહેલી નજરે જ તેના થી આકર્ષાઈ જાય તેવી છે. રિલાયન્સ તરફ થી સૌથી સસ્તા 4G પેક ની જાહેરાત થતા જ તેના અલગ અલગ અર્થ… Read More »