આઈ ફોન થી કોમ્પ્યુટર કે લેપટોપ એક્સેસ કરતા શીખો
તમારા કોમ્પ્યુટરને આઈફોન દ્વારા કઈ રીતે Access કરી શકો? ખુબ જ સરળ છે મિત્રો. એવી ઘણી બધી રીત ઉપલબ્ધ છે જેના દ્વારા તમે તમારા કોમ્પ્યુટરને આઈફોન દ્વારા ઍક્સેસ(access) કરી શકો છો, પરંતુ આમાંની લગભગ રીત(method) ખર્ચાળ અને મોંઘી છે જે તમે એક વખત કે મહિને કે વાર્ષિક ફી ચૂકવીને વાપરી શકો છો પણ આપણે… Read More »