Tag Archives: Android Mobile

એન્ડ્રોઇડ ફોનની બેટરી લાઈફ વધારવાના પાંચ સરળ રસ્તા

થોડા સમય પહેલા વોટ્સએપ પર એક ફોરવર્ડ આવ્યો હતો કે આપણે બધા હવે રાત્રે થાક ઉતારવા નહિ પણ ફોન ચાર્જ કરવા સુતા હોઈએ છીએ.. મહદઅંશે આ વાત સાચી હોય તેવું પણ લાગે જ છે. ટેકનોલોજી અને મોબાઈલમાં આપણે સહુ એટલે ખોવાયેલા છીએ કે આપણને આપણી જાત કરતા ફોનની બેટરીની વધુ ચિંતા રહે છે. આજે અમે… Read More »

એન્ડ્રોઈડ મોબાઈલ થી ગુજરાતીમાં કેવી રીતે લખશો ?

આપણે એપલ આઈફોનથી ગુજરાતીમાં કેવી રીતે લખાય તે તો શીખ્યા પણ જે લોકો એન્ડ્રોઇડ ઓપરેટીંગ સીસ્ટમ વાળો ફોન યુઝ કરે છે તેમનું શું ? તો આજે અમે આપને એ પણ શીખવી જ દઈશું. ગુગલ ઈન્ડીક કીબોર્ડ સૌથી પહેલા તો તમારે ગુગલ પ્લે સ્ટોરમાં જઈને “Google Indic Keyboard” નામની એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે. આ એપ્લીકેશનની મદદ… Read More »

એન્ડ્રોઇડ મોબાઈલને Root કેવી રીતે કરશો?

ઘણી વખત તમને એવું થાય કે પેઈડ એપ્લીકેશન શું કામ લેવી જોઈએ..ફોન રુટ કરી નાખીએ તો બધી એપ્લીકેશન ફ્રી માં જ મળે ને.. પણ જનાબ એવું નથી એપ્લીકેશન તો ફ્રીમાં મળી જશે પણ એ પછી ફોનની ગેરેંટી-વોરંટી બધું જ જતું રહેશે અને તમારા ફોનને કશું પણ થાય તેની સંપૂર્ણ જવાબદારી માત્ર અને માત્ર તમારી રહેશે.… Read More »

એન્ડ્રોઇડ વર્ઝન ૭.૦ વિષે જાણવા જેવુ

હજુ આપણે થોડા સમય પહેલા જ એન્ડ્રોઇડ વર્ઝન ૬ એટલે કે માર્શ્મેલોવ વિષે ચર્ચાઓ કરી અને આજે આપણે અહી એન્ડ્રોઇડ વર્ઝન ૭.૦ વિષે વાતો કરવાના છીએ. ટેકનોલોજીની દુનિયા કેટલી ઝડપ થી આગળ વધી રહી છે તેનું આ જીવતું ઉદાહરણ છે. હજુ ઘણા ફોનમાં લોલીપોપ ની અપડેટ નથી આવી ત્યાં ગુગલે એન્ડ્રોઇડ વર્ઝન ૭.૦ લોન્ચ કરી… Read More »