Tag Archives: Android Phones

ફક્ત રૂ. ૧૦૦૦૦ માં કયા સ્માર્ટ ફોન લેવાય?

આજકાલ મોબાઈલ માર્કેટની હાલત એવી છે કે અહિયાં ૧૦૦૦૦ હોય કે ૫૦૦૦૦ હોય તમને અઢળક ઓપ્શન મળે અને તમે જે-તે મોબાઈલ ખરીદો એના એક અઠવાડિયા માં જ એના થી ચડિયાતો મોબાઈલ લોન્ચ થાય. આજે અમે આપને અહિયાં ૧૦૦૦૦ રૂપિયા અથવા તો પોકેટ ફ્રેન્ડલી બજેટ માં આવતા શ્રેષ્ઠ ૫ મોબાઈલ વિષે ટૂંકી જાણકારી આપશું. 1. Xiaomi… Read More »