Tag Archives: Apple

JIO કાર્ડ હોય તો ઇન્ટરનેટ ની સ્પીડ વધારવાની ટ્રિક્સ

JIO દ્વારા સસ્તા 4G ઇન્ટરનેટની સર્વિસ લોન્ચ કરાયા પછી હવે શ્રી ધીરુભાઈ અંબાણી નું સપનું ” હર હાથ મે મોબાઈલ” પૂરું થઇ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. નાના માં નાના મજુર થી લઈને BMW Audi લઈને ફરનાર પણ Jio ફીવરમાં જોડાઈ ગયા છે, જોકે શરૂઆતી તબક્કા બાદ હવે જ્યારથી JIO ની પેઈડ સર્વિસ શરુ… Read More »

વોટ્સએપ વિડિઓ કોલિંગ વિષે – આવ્યુ ખરા !

ઘણી બધી બીટા અપડેટ્સ બાદ આખરે વોટ્સએપ દ્વારા હજુ પણ ઘણા બગ્સ વાળું વિડિઓ કોલિંગ અપડેટ રિલીઝ કરી દીધું છે. જોકે અત્યારે હિન્દુસ્તાન પોતાના ખિસ્સા માં રહેલા ૫૦૦-૧૦૦૦ ની નોટ બદલવાની લાઈનમાં ઉભું છે એટલે વધુ લોકો ત્યાં ધ્યાન નથી આપી શક્યા. આજે આપણે વોટ્સએપ વિડિઓ કોલિંગ કઈ રીતે એક્ટિવેટ થઇ શકે તથા કઈ રીતે… Read More »

એપલ iOS10 માં ખાસ શું છે અચૂક વાંચો

દર વર્ષની જેમ આ વર્ષે પણ એપલ iPhone 7 ની સાથે સાથે iOS પણ રિલીઝ કરવામાં આવી છે. iOS 10 અત્યારસુધી ની iOS માં ઘણી ક્લીન દેખાય છે. ગયા વર્ષે એપલ દ્વારા જે બદલાવ કરવામાં આવ્યા ત્યાર થી તેમાં સૌથી મોટો ચેન્જ એ આવ્યો છે કે હવે આવનારી બધી ઓપરેટિંગ સિસ્ટમ 1 જીબી ના સ્પેસમાં… Read More »

જાણો શું છે નવું iPhone 7 અને iPhone 7Plusમાં

જાણો શું નવું છે iPhone 7 અને iPhone 7 Plus માં બે દિવસ પહેલા જ એપલની એક સ્પેશિયલ ઇવેન્ટ યોજાઈ ગઈ જેમાં એપલ દ્વારા એપલ iPhone 7, iPhone 7 plus, એપલ વોચ સિરીઝ 2 લોન્ચ કરવામાં આવ્યું. આજે આપણે અહીં iPhone 7 અને iPhone 7 પ્લસ વિષે વાતો કરીશું. એપલ દ્વારા દર વખતે iPhone લોન્ચ… Read More »

શું નવું હશે આઈ ફોન ૭ માં? ચાલો એક ચક્કર લગાવીએ….

છેલ્લા એક-બે દિવસ માં સોશિયલ મીડિયા પર તમે આ ફોટો જોઈ જ લીધો હશે. આ ફોટો નથી આ આમંત્રણ પત્રિકા છે એપલ તરફથી રિલીઝ કરાયેલ બૉલીવુડ મુવી સ્ટાઇલનું ટીઝર કહો કે ટ્રેલર કહો કે પછી ફર્સ્ટ લુક અને પોસ્ટર કહો એ બધું જ અહીંયા છે. એપલ આઈફોન 7 અને એપલની બીજી અન્ય પ્રોડક્ટ્સ લોન્ચિંગ માટે… Read More »

ચાલો જાણીએ આ ગુગલ Duo શું છે !!

એપલ દ્વારા જયારે ફેસટાઈમ લોન્ચ કરવામાં આવ્યું ત્યારે દરેક એન્ડ્રોઇડ યુઝરના દિલમાંથી જે નિસાસો નીકળ્યો હતો એ આખરે હવે ગૂગલે દૂર કરી દીધો છે. એપલ ફેસટાઈમને બરાબરની ટક્કર આપે તેવું Google Duo લોન્ચ થઇ ચૂક્યું છે. Google Duo એટલે શું એ બહુ જ સિમ્પલ રીતે કહું તો એ એન્ડ્રોઇડનું ફેસટાઈમ અથવા તો વિડીયો કોલિંગ ફીચર… Read More »

જાણો ! પોકેમોન ગો શું છે

છેલ્લા દસેક દિવસ થી દુનિયાભરને પોકેમોન ગોએ પોતાનું ઘેલું લગાડ્યું છે. જ્યાં જુઓ ત્યાં લોકો મોબાઈલ પર પોકેમોન ગો રમતા નજરે પડે છે. કેનેડામાં તો એક વ્યક્તિએ આ ગેમને પૂરતો સમય આપી શકે એ માટે પોતાની જોબ સુદ્ધા છોડી દીધી છે. ઘણા બધા લોકોના મનમાં આ સવાલ છે કે આ પોકેમોન ગો એ કઈ બલા… Read More »

મોબાઈલ ફોટોગ્રાફી માટેની ૫ બેસ્ટ એપ્લીકેશન્સ ડાઉનલોડ કરો

મોબાઈલના કોઈ એક ફંક્શનનો આપણે સહુ જો સૌથી વધુ ઉપયોગ કરતા હોય તો તે કેમેરા છે. દરેક ફોનના કેમેરા અલગ અલગ હોય છે અને તેની ક્ષમતાઓ પણ અલગ અલગ છે. અત્યાર સુધી એપલ આઈફોન ના કેમેરાએ મોબાઈલ કેમેરામાં શ્રેષ્ઠ ગણાતા હતા જોકે છેલ્લા ૨ વર્ષ થી જે રીતે સેમસંગે તેના મોબાઈલ કેમેરાને બદલાવ્યા છે તે… Read More »

આઈ ઓએસ ૧૦ વિષે જાણવા જેવી બાબતો

એપલ ની વર્લ્ડવાઈડ ડેવલોપર કોન્ફરન્સ હમણાં જ પૂરી થઇ છે. આ વખતે એપલ દ્વારા ચાર નવી ઓપરેટીંગ સીસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. આ ચાર ઓપરેટીંગ સીસ્ટમ આ મુજબ છે. 1) iOS 10 2) Mac OS 3) Apple Watch OS 4) Apple TV OS એપલને એન્ડ્રોઇડ દ્વારા સતત ટક્કર મળતી રહે છે તથા વિવેચકો પણ સતત… Read More »

આઈઓએસ ૪.૦ ને જેલબ્રેક કરો તથા રિસ્ટોર કરો

જે રીતે મોડિફિકેશન તેમજ અઢળક ફ્રીની એપ્લીકેશનસ આપણે એન્ડ્રોઇડ મોબાઈલને રૂટ કરીએ છે તે જ રીતે એપલના આઈફોનને તમારે જેલબ્રેક કરવો પડતો હોય છે. એપલના એપ સ્ટોરમાં ઘણી એપ્સ છે પણ તે ગુગલ પ્લે સ્ટોર જેટલું વિશાળ નથી. મોટા ભાગની એપ્લીકેશન ચાર્જેબલ હોવાને લીધે લોકો આઇફોનને જેલબ્રેક કરતા હોય છે. એપલ આઈફોન જેલબ્રેક કર્યા બાદ… Read More »