Tag Archives: facebook video virusa

ફેસબુક વિડીયો વાઈરસ થી કેવી રીતે બચશો?

ફેસબુક માં થોડા દિવસો થી ઉપાળો લીધો છે અને ઘણા ફેસબુક યુઝર્સ ની વોલ પર અશ્લીલ વિડીયો રૂપે આવી જાય છે એવા આ વાઈરસ થી બચવા માટે અચૂક વાંચવા જેવી અમુક માહિતી અહી શેર કરું છું. કેવી રીતે જનરેટ થાય છે આવા વાયરસ આવા વાયરસ એપ્લિકેશનથી જનરેટ થતા હોય છે. એ તમારી પાસે પહેલા નોટિફિકેશનના… Read More »