Tag Archives: Instagram

હવે વોટ્સએપમાં પણ લાગશે ફિલ્ટરનો રંગ

જેમ જીવનમાં બદલાવ જરૂરી છે તેમ જ મોબાઈલ એપ્લિકેશન્સ માં પણ ખુબ જ જરૂરી છે (હા હા ખબર છે બહુ વાહિયાત જોક માર્યો છે). તાજેતરમાં વૉટ્સઍપ માં પણ બે નવા બદલાવ આવ્યા છે અને એ બંને બદલાવ વિષે નેટયાત્રા તમને સૌથી પહેલા જણાવવા જઈ રહ્યું છે. ફિલ્ટર્સ ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ ની જેમ જ હવે વૉટ્સઍપ માં… Read More »

જાણો વોટ્સએપની નવી અપડેટ વિષે

જ્યારથી ફેસબુકે વોટ્સએપ ખરીદ્યું છે ત્યાર થી તેમ સતત નવી નવી અપડેટ્સ આવી રહી છે અને આમ પણ કહેવાય છે ને કે પરિવર્તન ખુશીઓ લાવે છે. જોકે ટેક્નોલોજીની બાબતમાં લગભગ દરરોજ નવા નવા પરિવર્તન આવતા રહે છે. તાજેતરમાં જ વોટ્સએપની એક તદ્દન નવી નક્કો અપડેટ આવી અને એ અપડેટ મુજબ હવે વોટ્સએપના લુકને પણ બદલવામાં… Read More »

ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર કેવી રીતે વધારશો?

સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ફેસબુક અને વોટ્સએપ પછી ઇન્સ્ટાગ્રામ નો નંબર આવે છે. જોકે ફોટો શેરીંગ એપ્સની યાદી બનાવવામાં આવે તો ઇન્સ્ટાગ્રામ તેમાં નંબર ૧ પર આવે છે. ઇન્સ્ટાગ્રામ પર મિત્રો ને એડ નથી કરવાના હોતા પણ ફોલો કરવાના હોય છે સામા પક્ષે લોકો તમને પણ ફોલો કરતા હોય છે. ઇન્સ્ટાગ્રામ બેઝીકલી ફોટો શેરીંગ એપ્લીકેશન… Read More »

ફેસબુક વિષેની ઘણી અજાણી વાતો – અચૂક વાંચો

ફેસબુક આપણા સહુના જીવન નો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. આપણી સાથે બનતી મોટાભાગની ઘટનાઓ આપણે ફેસબુક પર અપડેટ કરતા હોઈએ છીએ. તો આજે આપણે ફેસબુક વિષે કંઇક નવું, કંઇક અલગ જાણીએ. ફેસબુકની સ્થાપના ૪ ફેબ્રુઆરી ૨૦૦૪ના રોજ હાર્વડ કોલેજ ને વચ્ચે થી જ ટાટા બાય બાય કરનારા માર્ક ઝકરબર્ગે કરી હતી. માર્કે શરૂઆતના… Read More »

જાણો ટોપ ૫ સોશિયલ નેટવર્કિંગ એપ્લીકેશ્ન્સ

આમ તો મોબાઈલ અને કમ્પ્યુટરની શોધ આપણો સમય બચાવવા માટે થઇ હતી અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે જો આપણે આ બંને પાસે થી દુર થઈએ તો બીજી વસ્તુઓ માટે વધુ સમય મળે. જોકે આ મામલો સિક્કા ની બે બાજુ જેવો છે. અમુક લોકો માટે આ માત્ર ટાઇમપાસ હોય છે જયારે કેટલાક આનો વ્યવસાયિક ઉપયોગ… Read More »