Tag Archives: Install Windows 7

USB દ્વારા વિન્ડોઝ ઇન્સ્ટોલ કરતા શીખો – ખુબ જ સરળ ટીપ્સ

USB દ્વારા વિન્ડોઝ ફોર્મેટ કરવા અથવા નવું ઇન્સ્ટોલ કરવા માટે સૌથી પહેલા તમારે USB Drive ને બૂટેબલ કરવી પડશે. આ માટે તમે ગુગલ પર અલગ અલગ સોફ્ટવેર ઉપબ્ધ છે. આ સિવાય તમારે જે પણ ઓપેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી છે તેની ISO ઇમેજ જોઈશે. સોફ્ટવેર ડાઉનલોડ કર્યા બાદ નીચે ઇમેજમાં જોઈ શકો છો તમારે ફાઈલનું નામ… Read More »

જાતે જ વિન્ડોઝ કમ્પ્યુટર ફોરમેટ કરો – સરળ સ્ટેપ્સ

આપણે સહુ લેપટોપ અને કમ્પ્યુટરનો ભરપુર ઉપયોગ કરીએ છીએ. સતત વપરાશ તથા અમુક સમયે વાયરસ આવી જવાને લીધે કમ્પ્યુટર ઘણી વાર હેંગ થવા લાગતું હોય છે તથા ઘણી વખત સ્ટાર્ટ થવામાં અથવા બંધ થવામાં પણ ખુબ જ સમય લેતું હોય છે. આવા સમયે વિન્ડોઝ ફોરમેટ કરવું સૌથી સારામાં સારો ઉપાય છે. વિન્ડોઝ ફોરમેટ કરવાના સૌથી… Read More »