Tag Archives: Internet

આ ટીપ્સ દ્વારા કોમ્પ્યુટર પર સ્લો ઇન્ટરનેટ ને બનાવો સુપર ફાસ્ટ

ઇન્ટરનેટ પર સૌથી કંટાળાજનક જો કોઈ વસ્તુ હોય તો તે તેની સ્પીડ છે. આપણને સહુને ફાસ્ટ ઇન્ટરનેટ ની એટલી આદત પડી ચુકી છે કે હવે જો સ્પીડ થોડીં પણ ધીમી થાય કે આપને સહુ હેરાન-પરેશાન થઇ જઈએ છીએ. સ્લો ઇન્ટરનેટ ના ઘણા બધા કારણ હોય છે તો કોઈ પણ પ્રકારની મહેનત કરતા પહેલા સૌથી પહેલા… Read More »

વારંવાર હેંગ થતા કમ્પ્યુટરને અમુલ બટર જેટલું સ્મુધ કરો

ઘણી વખત એવું થાય કે તમે કંઇક Important કામ લઇને બેઠા હોય અને છેલ્લી ઘડી પર જ કમ્પ્યુટર હેંગ થઇ જાય અને તમારું કામ અટકી જાય…હવે આ જ ઘટના જયારે તમે IRCTC પર તત્કાલ ટીકીટ બુક કરતા હોય ત્યારે થાય તો કેવો ભયંકર ગુસ્સો આવે..કમ્પ્યુટર જ નહિ આપણું મગજ પણ હેંગ થઇ જાય ને… અમે… Read More »