Tag Archives: iOS

વોટ્સએપની નવી નક્કોર અપડેટ – અઢળક નવા ફીચર સાથે

છેલ્લા કેટલાય સમયથી વોટ્સએપ યુઝર્સની એક ફરિયાદ હતી કે ગ્રુપમાં ભૂલ થી કોઈ મેસેજ મોકલાઈ ગયો હોય તો એ ડીલીટ કઈ રીતે કરવાનો ? આખરે હવે વોટ્સએપ દ્વારા આ ફીચર પણ ઉપલબ્ધ કરાવી દેવાયું છે. આ સિવાય વોટ્સએપની સૌથી લેટેસ્ટ અપડેટમાં શું ફેરફાર આવ્યા છે તે પણ અમે આપ માટે લાવ્યા છીએ. ડીલીટ મેસેજ સૌથી… Read More »

હવે વોટ્સએપમાં પણ લાગશે ફિલ્ટરનો રંગ

જેમ જીવનમાં બદલાવ જરૂરી છે તેમ જ મોબાઈલ એપ્લિકેશન્સ માં પણ ખુબ જ જરૂરી છે (હા હા ખબર છે બહુ વાહિયાત જોક માર્યો છે). તાજેતરમાં વૉટ્સઍપ માં પણ બે નવા બદલાવ આવ્યા છે અને એ બંને બદલાવ વિષે નેટયાત્રા તમને સૌથી પહેલા જણાવવા જઈ રહ્યું છે. ફિલ્ટર્સ ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ ની જેમ જ હવે વૉટ્સઍપ માં… Read More »

જાણો વોટ્સએપની નવી અપડેટ વિષે

જ્યારથી ફેસબુકે વોટ્સએપ ખરીદ્યું છે ત્યાર થી તેમ સતત નવી નવી અપડેટ્સ આવી રહી છે અને આમ પણ કહેવાય છે ને કે પરિવર્તન ખુશીઓ લાવે છે. જોકે ટેક્નોલોજીની બાબતમાં લગભગ દરરોજ નવા નવા પરિવર્તન આવતા રહે છે. તાજેતરમાં જ વોટ્સએપની એક તદ્દન નવી નક્કો અપડેટ આવી અને એ અપડેટ મુજબ હવે વોટ્સએપના લુકને પણ બદલવામાં… Read More »

વોટ્સએપમાં પર વિડિઓ કોલિંગ અને બીજું ઘણુ નવું

કેટકેટલાય લોકોના ફોરવર્ડ, બ્લ્યુ, ગ્રીન, રેડ અને ગોલ્ડન વોટ્સએપના રદ્દીછાપ ફોરવર્ડ્સ પછી હવે વોટ્સએપ દ્વારા વિડિઓ કોલિંગ ફંક્શન એડ કરી દેવાયું છે. અત્યારે માત્ર વિન્ડોઝ યુઝર્સને જ આ સુવિધાનો લાભ મળશે. ટૂંક સમયમાં આઈએસ અને એન્ડ્રોઇડ વપરાશકર્તા પણ વોટ્સએપ પર વિડિઓ કોલ કરતા જોવા મળશે. અત્યારે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના બીટા યુઝર્સ તથા ધીમે ધીમે બધા… Read More »

વોટ્સએપ ગ્રુપ અને વોટ્સએપ વેબ ની નવી અપડેટ જોઈ?

ફેસબુક અને વોટ્સએપ ડીલ પછી વોટ્સએપમાં આપણે અઢળક અપડેટ્સ જોઈએ છે. તાજેતરમાં એક સાથે બધાને ફોરવર્ડ કરો તે અપડેટ આવ્યા બાદ ગઈકાલે એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવી નક્કોર અપડેટ આવી છે જયારે iOS યુઝર્સને બે ટકોરાબંધ અપડેટ્સ મળી છે. સૌથી પહેલા બંને ઓપરેટિંગ સિસ્ટમની કોમન અપડેટ વિષે વાત કરીયે. @ દ્વારા ગ્રુપમાં કેટલા લોકો છે… Read More »

જાણો ! પોકેમોન ગો શું છે

છેલ્લા દસેક દિવસ થી દુનિયાભરને પોકેમોન ગોએ પોતાનું ઘેલું લગાડ્યું છે. જ્યાં જુઓ ત્યાં લોકો મોબાઈલ પર પોકેમોન ગો રમતા નજરે પડે છે. કેનેડામાં તો એક વ્યક્તિએ આ ગેમને પૂરતો સમય આપી શકે એ માટે પોતાની જોબ સુદ્ધા છોડી દીધી છે. ઘણા બધા લોકોના મનમાં આ સવાલ છે કે આ પોકેમોન ગો એ કઈ બલા… Read More »

આઈ ઓએસ ૧૦ વિષે જાણવા જેવી બાબતો

એપલ ની વર્લ્ડવાઈડ ડેવલોપર કોન્ફરન્સ હમણાં જ પૂરી થઇ છે. આ વખતે એપલ દ્વારા ચાર નવી ઓપરેટીંગ સીસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. આ ચાર ઓપરેટીંગ સીસ્ટમ આ મુજબ છે. 1) iOS 10 2) Mac OS 3) Apple Watch OS 4) Apple TV OS એપલને એન્ડ્રોઇડ દ્વારા સતત ટક્કર મળતી રહે છે તથા વિવેચકો પણ સતત… Read More »

શું છે વોટ્સએપ રીપ્લાય અને કેવી રીતે કરશો બોલ્ડ, ઇટાલિક રીપ્લાય !

ટેકનોલોજીની દુનિયા કુદકેને ભૂસકે આગળ વધી રહી છે વોટ્સએપ પણ તેમાં હવે કદમ થી કદમ મીલાવતું થઇ રહ્યું છે. હમણાં આવેલી ૨-૩ અપડેટ્સ તો વોટ્સએપ યુઝર્સ માટે ખરેખર આશીર્વાદ સમાન થઇ રહી છે. આજે અમે આપને છેલ્લે આવેલી બંને અપડેટ્સ વિષે જણાવશું. ૧) Reply on Tap                                                                             સામાન્ય રીતે આપણે ગ્રુપ ચેટ કરતા હોઈએ ત્યારે… Read More »

આઈઓએસ ૪.૦ ને જેલબ્રેક કરો તથા રિસ્ટોર કરો

જે રીતે મોડિફિકેશન તેમજ અઢળક ફ્રીની એપ્લીકેશનસ આપણે એન્ડ્રોઇડ મોબાઈલને રૂટ કરીએ છે તે જ રીતે એપલના આઈફોનને તમારે જેલબ્રેક કરવો પડતો હોય છે. એપલના એપ સ્ટોરમાં ઘણી એપ્સ છે પણ તે ગુગલ પ્લે સ્ટોર જેટલું વિશાળ નથી. મોટા ભાગની એપ્લીકેશન ચાર્જેબલ હોવાને લીધે લોકો આઇફોનને જેલબ્રેક કરતા હોય છે. એપલ આઈફોન જેલબ્રેક કર્યા બાદ… Read More »