Tag Archives: iPhone

જાણો શું છે નવું iPhone 7 અને iPhone 7Plusમાં

જાણો શું નવું છે iPhone 7 અને iPhone 7 Plus માં બે દિવસ પહેલા જ એપલની એક સ્પેશિયલ ઇવેન્ટ યોજાઈ ગઈ જેમાં એપલ દ્વારા એપલ iPhone 7, iPhone 7 plus, એપલ વોચ સિરીઝ 2 લોન્ચ કરવામાં આવ્યું. આજે આપણે અહીં iPhone 7 અને iPhone 7 પ્લસ વિષે વાતો કરીશું. એપલ દ્વારા દર વખતે iPhone લોન્ચ… Read More »

શું નવું હશે આઈ ફોન ૭ માં? ચાલો એક ચક્કર લગાવીએ….

છેલ્લા એક-બે દિવસ માં સોશિયલ મીડિયા પર તમે આ ફોટો જોઈ જ લીધો હશે. આ ફોટો નથી આ આમંત્રણ પત્રિકા છે એપલ તરફથી રિલીઝ કરાયેલ બૉલીવુડ મુવી સ્ટાઇલનું ટીઝર કહો કે ટ્રેલર કહો કે પછી ફર્સ્ટ લુક અને પોસ્ટર કહો એ બધું જ અહીંયા છે. એપલ આઈફોન 7 અને એપલની બીજી અન્ય પ્રોડક્ટ્સ લોન્ચિંગ માટે… Read More »

શું મોબાઈલ માં પણ વાઈરસ આવી શકે?

કમ્પ્યુટરમાં આવતા વાઇરસથી તો આપણે સહુ પરિચિત છીએ પણ જ્યારથી આ અત્યાધુનિક સ્માર્ટ ફોન્સ આવવા લાગ્યા છે ત્યારથી જ આપણે હવે એમાં પણ વાઇરસ થી પરેશાન થવા લાગ્યા છીએ. જો તમને એવું લાગતું હોય કે તમારી પાસે અત્યાધુનિક મોબાઈલ છે અને એમાં વાઇરસ નહિ આવી શકે તો જનાબ એ માત્ર એક ભ્રમ છે અને તમારો… Read More »

કેવી રીતે બનશો પોકેમોન ગો માસ્ટર

પોકેમોન ગો એ જાપાની કંપની નીઆન્ટીકે ની રિયાલિટી બેઇઝ ગેઇમ છે અને આ ગેઇમ કઈ રીતે રમાય એ તો અમે આપને અગાઉ જણાવી જ દીધું છે. વાંચવાનું રહી ગયું હોય તો અહી ક્લિક કરો. આજે અમે આપને જણાવીશું કે આ ગેઇમના માસ્ટર કઈ રીતે બની શકાય. પોકેમોન માસ્ટર બનવા માટે સૌથી પહેલા તો તમારે સતત… Read More »

આઈ ઓએસ ૧૦ વિષે જાણવા જેવી બાબતો

એપલ ની વર્લ્ડવાઈડ ડેવલોપર કોન્ફરન્સ હમણાં જ પૂરી થઇ છે. આ વખતે એપલ દ્વારા ચાર નવી ઓપરેટીંગ સીસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. આ ચાર ઓપરેટીંગ સીસ્ટમ આ મુજબ છે. 1) iOS 10 2) Mac OS 3) Apple Watch OS 4) Apple TV OS એપલને એન્ડ્રોઇડ દ્વારા સતત ટક્કર મળતી રહે છે તથા વિવેચકો પણ સતત… Read More »

એન્ડ્રોઇડ થી આઈફોનમાં કોન્ટેક્ટ ટ્રાન્સફર કરવાનો સહેલો રસ્તો

આજકાલના યુથ પાસે સૌથી મોટો પ્રશ્નએ છે કે ફોન કયો લેવો એન્ડ્રોઈડ ઓપરેટીંગ સીસ્ટમ લેવી કે આઈફોન લેવો.. આઈફોન પાસે સ્ટેટ્સ સિમ્બોલ, લુક અને મોટું બ્રાંડ નેઈમ છે જયારે એન્ડ્રોઈડ માં તમને બ્રાંડના વધુ ઓપ્શન મળે છે અને અલગ અલગ કંપનીની અલગ અલગ ખૂબી પણ મળે છે. જોકે આજે અહિયાં અમે આપણે એન્ડ્રોઈડ થી આઈફોનમાં… Read More »

આઈઓએસ ૪.૦ ને જેલબ્રેક કરો તથા રિસ્ટોર કરો

જે રીતે મોડિફિકેશન તેમજ અઢળક ફ્રીની એપ્લીકેશનસ આપણે એન્ડ્રોઇડ મોબાઈલને રૂટ કરીએ છે તે જ રીતે એપલના આઈફોનને તમારે જેલબ્રેક કરવો પડતો હોય છે. એપલના એપ સ્ટોરમાં ઘણી એપ્સ છે પણ તે ગુગલ પ્લે સ્ટોર જેટલું વિશાળ નથી. મોટા ભાગની એપ્લીકેશન ચાર્જેબલ હોવાને લીધે લોકો આઇફોનને જેલબ્રેક કરતા હોય છે. એપલ આઈફોન જેલબ્રેક કર્યા બાદ… Read More »

જાણો 5 જરૂરી વસ્તુ જે લગભગ દરેક સ્માર્ટફોન કરી શકે

એવી તો જો કે ઘણી કોમન વસ્તુ કે યુઝ છે જે આજના સ્માર્ટફોન વડે કરી શકાય છે. તેમ છતાં ૫ ખુબ જ જરૂરી અને ઘણા માટે અજાણી એવી બાબતો આપણે જોઈશું કે જે લગભગ દરેક સ્માર્ટફોન થાકી મેળવી શકાય કે એચીવ કરી શકાય છે. ૧) ગુગલ ગોગલ્સ ગુગલ ગોગલ્સ કદાચ ગુગલ ની એક માત્ર એવી… Read More »

એપલ આઈફોન 5SE વિષે જાણવા જેવી વાતો

વર્ષ ૨૦૧૫ માં મોટોરોલા અને મેગીની ઘર વાપસી કરી બાદ હવે વર્ષ ૨૦૧૬માં એપલ ઘર વાપસી કરી રહ્યું છે. જયારે સ્ટીવ જોબ્સ એપલના CEO હતા અને તેમણે પહેલો વહેલો આઈફોન લોન્ચ કરેલો તે સમયે તેમણે કહેલું કે મોબાઈલમાં ભલે અગણિત ટેકનોલોજી આવી જાય પણ તેની સાઈઝ તમારા હાથ માં સમય જાય તેવી હોવી જોઈએ. જોકે… Read More »