Tag Archives: Nasa

૧૦ મનોરંજક તથા માહિતીસભર વેબસાઈટ્સની યાદી

ઘણી વખત ઓફીસ માં બેઠા હોઈએ કે પછી તહેવારના દિવસે ઘરે એકલા બોર થતા હોઈએ ત્યારે ઇન્ટરનેટ આપણો પાક્કો મિત્ર બની શકે છે અને આપને મોજ મજ્જા કરાવી શકે છે. આજે અમે આપને અહિયાં એવી ૧૦ મનોરંજક વેબસાઈટ્સ વિષે જણાવશું. ૧. http://www.ted.com/talks ૧૯૦૦ થી વધુ માહિતીસભર અને રસપ્રદ વાતોનો ખજાનો એટલે ટેડ.કોમ. ઊંટ ક્યાંથી આવે… Read More »