સેમસંગ ગેલેક્સી S7 નો ટૂંકો પરિચય
સેમસંગ ગેલેક્સીની S સીરીઝ એ પ્રીમીયમ અને ફ્લેગશીપ સીરીઝ કહેવાય છે. દરવર્ષે સેમસંગ દ્વારા આ સીરીઝમાં એક અત્યાધુનિક ટેકનોલોજી વાળો ફોન લોન્ચ કરવામાં આવે છે. ગતવર્ષે અને આ વર્ષે સેમસંગ પણ જાણે એપલને ફોલો કરતુ હોય તેમ એક સાથે ૨ ફ્લેગશીપ મોડેલ લોન્ચ કરે છે. જોકે છેલ્લા કેટલાય સમય થી સેમસંગ પ્રત્યે જો કોઈ વસ્તુ… Read More »