Tag Archives: PDF Printer

PDF Printer ની મદદ થી કોઈ પણ ફાઈલ ને પી.ડી.એફ. બનાવો

આપણે સહુ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરતા થઇ ગયા છીએ. દરરોજ સવાર થી સાંજ સુધી ઓફીસમાં હોઈએ ત્યારે દરેક નાની-નાની વસ્તુઓ માટે ઈ-મેઈલ એ હવે ફરજીયાત બની ગયું છે. ઘણી વખત ટ્રાવેલિંગ માટે ડોક્યુમેન્ટ્સ પણ લઇ જવાના હોય તો એમાં પણ આપણે શક્ય હોય ત્યાં સુધી ડીજીટલ કોપી અથવા તો સોફ્ટ કોપી વધુ પસંદ કરતા હોઈએ… Read More »