Tag Archives: Samsung

Screen Overlay Detected થી છુટકારો મેળવવાનો સૌથી સરળ રસ્તો

મોટાભાગના એન્ડ્રોઇડ અને મુખ્યત્વે સેમસંગ મોબાઈલ ફોનમાં આ બહુ જ સામાન્ય પ્રશ્ન છે. જયારે કોઈ નવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને એને તમારા કોન્ટેક્ટ-લોકેશન-કેમેરા-ઇન્ટરનલ સ્ટોરેજ વગેરે વગેરેની પરમિશન આપવાની વાત આવે એટલે આ Screen Overlay Detected ની એરર આવે અને ઘણા ધમપછાડા બાદ પણ એમાં નિષ્ફળતા જ મળતી હોય છે. આજે અમે આપને આ એરર દૂર… Read More »

તમારા મોબાઈલ ને ટીવી રીમોટ તરીકે પણ વાપરી શકાય છે… જાણો કેવી રીતે..

તમારા મોબાઈલ ફોન વડે ટીવીની ચેનલ ચેન્જ કરવી છે અથવા તો એસીનું ટેમ્પરેચર વધારવું-ઘટાડવું છે  બહુ જ આસાન છે આ કામ બસ એના માટે તમારા ફોનમાં “IR Blaster” હોવું જોઈએ. મોટા ભાગના સ્માર્ટફોન્સમાં IR Blaster આપવામાં જ આવે છે. ફોન ની બોડી પર ઉપરની તરફ તમને એક બ્લેક સ્પોટ જોવા મળે તો એ IR Blaster… Read More »

એન્ડ્રોઇડ ફોનની બેટરી લાઈફ વધારવાના પાંચ સરળ રસ્તા

થોડા સમય પહેલા વોટ્સએપ પર એક ફોરવર્ડ આવ્યો હતો કે આપણે બધા હવે રાત્રે થાક ઉતારવા નહિ પણ ફોન ચાર્જ કરવા સુતા હોઈએ છીએ.. મહદઅંશે આ વાત સાચી હોય તેવું પણ લાગે જ છે. ટેકનોલોજી અને મોબાઈલમાં આપણે સહુ એટલે ખોવાયેલા છીએ કે આપણને આપણી જાત કરતા ફોનની બેટરીની વધુ ચિંતા રહે છે. આજે અમે… Read More »

મેકડોનાલ્ડના હેપ્પી ગોગલ્સ શું છે

મેકડોનાલ્ડ્સ સ્વીડને તેમની ૩૦ મી વર્ષગાંઠ ઉજવવા માટે હેપ્પી મિલ્સના પેકને રીડીઝાઇન કરાવડાવ્યું છે. તે પેકને ખોલી ને તેમાં આપેલી સૂચનાઓ મુજબ ગોઠવતા જ તે વર્ચ્યુઅલ રીયાલીટી ગોગલ્સ બની જશે. હેપ્પી મિલ્સ ની સાથે મળતા આ પેકને મેકડોનાલ્ડે હેપ્પી ગોગલ્સ નામ આપ્યું છે . હવે ઘણા લોકો પૂછશે કે આ વર્ચ્યુલ ગોગલ્સ એટલે શું અને… Read More »