Tag Archives: SMartphone

Screen Overlay Detected થી છુટકારો મેળવવાનો સૌથી સરળ રસ્તો

મોટાભાગના એન્ડ્રોઇડ અને મુખ્યત્વે સેમસંગ મોબાઈલ ફોનમાં આ બહુ જ સામાન્ય પ્રશ્ન છે. જયારે કોઈ નવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને એને તમારા કોન્ટેક્ટ-લોકેશન-કેમેરા-ઇન્ટરનલ સ્ટોરેજ વગેરે વગેરેની પરમિશન આપવાની વાત આવે એટલે આ Screen Overlay Detected ની એરર આવે અને ઘણા ધમપછાડા બાદ પણ એમાં નિષ્ફળતા જ મળતી હોય છે. આજે અમે આપને આ એરર દૂર… Read More »

ગુગલ પિક્સેલ વિષે જાણો

એપલ, સેમસંગ, એચટીસી, એલજી, સોની, ઝાયોમી, લેનોવો અને હવે ગુગલ પણ સ્માર્ટ ફોનની દુનિયામાં સંપૂર્ણ રીતે પ્રવેશી ગયું છે. અત્યાર સુધી મોટોરોલા અને એલજી સાથે ટાઇઅપ કરી અને નેક્સસ ડિવાઇસ લોન્ચ કરવામાં આવતા હતા જેના થી સહેજ આગળ વધી હવે ગૂગલે  Google Pixel અને Google Pixel XL ના નામે 2 સ્માર્ટફોન લોન્ચ કરી દીધા છે.… Read More »

તમારા મોબાઈલ ને ટીવી રીમોટ તરીકે પણ વાપરી શકાય છે… જાણો કેવી રીતે..

તમારા મોબાઈલ ફોન વડે ટીવીની ચેનલ ચેન્જ કરવી છે અથવા તો એસીનું ટેમ્પરેચર વધારવું-ઘટાડવું છે  બહુ જ આસાન છે આ કામ બસ એના માટે તમારા ફોનમાં “IR Blaster” હોવું જોઈએ. મોટા ભાગના સ્માર્ટફોન્સમાં IR Blaster આપવામાં જ આવે છે. ફોન ની બોડી પર ઉપરની તરફ તમને એક બ્લેક સ્પોટ જોવા મળે તો એ IR Blaster… Read More »

શું મોબાઈલ માં પણ વાઈરસ આવી શકે?

કમ્પ્યુટરમાં આવતા વાઇરસથી તો આપણે સહુ પરિચિત છીએ પણ જ્યારથી આ અત્યાધુનિક સ્માર્ટ ફોન્સ આવવા લાગ્યા છે ત્યારથી જ આપણે હવે એમાં પણ વાઇરસ થી પરેશાન થવા લાગ્યા છીએ. જો તમને એવું લાગતું હોય કે તમારી પાસે અત્યાધુનિક મોબાઈલ છે અને એમાં વાઇરસ નહિ આવી શકે તો જનાબ એ માત્ર એક ભ્રમ છે અને તમારો… Read More »