Tag Archives: Snapchat

હવે વોટ્સએપમાં પણ લાગશે ફિલ્ટરનો રંગ

જેમ જીવનમાં બદલાવ જરૂરી છે તેમ જ મોબાઈલ એપ્લિકેશન્સ માં પણ ખુબ જ જરૂરી છે (હા હા ખબર છે બહુ વાહિયાત જોક માર્યો છે). તાજેતરમાં વૉટ્સઍપ માં પણ બે નવા બદલાવ આવ્યા છે અને એ બંને બદલાવ વિષે નેટયાત્રા તમને સૌથી પહેલા જણાવવા જઈ રહ્યું છે. ફિલ્ટર્સ ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ ની જેમ જ હવે વૉટ્સઍપ માં… Read More »

જાણો વોટ્સએપની નવી અપડેટ વિષે

જ્યારથી ફેસબુકે વોટ્સએપ ખરીદ્યું છે ત્યાર થી તેમ સતત નવી નવી અપડેટ્સ આવી રહી છે અને આમ પણ કહેવાય છે ને કે પરિવર્તન ખુશીઓ લાવે છે. જોકે ટેક્નોલોજીની બાબતમાં લગભગ દરરોજ નવા નવા પરિવર્તન આવતા રહે છે. તાજેતરમાં જ વોટ્સએપની એક તદ્દન નવી નક્કો અપડેટ આવી અને એ અપડેટ મુજબ હવે વોટ્સએપના લુકને પણ બદલવામાં… Read More »

એન્ડ્રોઇડ ફોનની બેટરી લાઈફ વધારવાના પાંચ સરળ રસ્તા

થોડા સમય પહેલા વોટ્સએપ પર એક ફોરવર્ડ આવ્યો હતો કે આપણે બધા હવે રાત્રે થાક ઉતારવા નહિ પણ ફોન ચાર્જ કરવા સુતા હોઈએ છીએ.. મહદઅંશે આ વાત સાચી હોય તેવું પણ લાગે જ છે. ટેકનોલોજી અને મોબાઈલમાં આપણે સહુ એટલે ખોવાયેલા છીએ કે આપણને આપણી જાત કરતા ફોનની બેટરીની વધુ ચિંતા રહે છે. આજે અમે… Read More »

જાણો ટોપ ૫ સોશિયલ નેટવર્કિંગ એપ્લીકેશ્ન્સ

આમ તો મોબાઈલ અને કમ્પ્યુટરની શોધ આપણો સમય બચાવવા માટે થઇ હતી અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે જો આપણે આ બંને પાસે થી દુર થઈએ તો બીજી વસ્તુઓ માટે વધુ સમય મળે. જોકે આ મામલો સિક્કા ની બે બાજુ જેવો છે. અમુક લોકો માટે આ માત્ર ટાઇમપાસ હોય છે જયારે કેટલાક આનો વ્યવસાયિક ઉપયોગ… Read More »