Tag Archives: Tricks

IRCTC પર તત્કાલ ટીકીટ જાતે બુક કરતા શીખો

આપણે સહુ જાણીએ જ છીએ કે IRCTC પર તત્કાલ ટીકીટ બુક કરવી એટલે ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ છે. તમે ભલેને બરાબર ટાઈમ પર સાઈટ ઓપન કરી હોય પણ તમે બુકિંગ ડીટેઈલ્સ એન્ટર કરો ત્યાં સુધી તો તમારી ટ્રેઈનમાં વેઈટીંગ લીસ્ટ લાગી ગયું હોય અને તમે બસ માથું ખંજવાળતા રહી જાઓ છો..લેકિન કિન્તુ… Read More »

ગેજેટ્સની ઓનલાઈન શોપિંગ વખતે શું ધ્યાન રાખવું જોઈએ?

આજકાલ ઈન્ટરનેટ અથવા તો ઓનલાઈન શોપિંગ નો ક્રેઝ સતત વધી રહ્યો છે. મોંઘા મોબાઈલ ફોન થી માથાના શેમ્પુ સુધીની બધી જ વસ્તુઓ અલગ અલગ વેબસાઈટ્સ પર અઢળક અને ખુબ જ લલચાવનારા ડીસકાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. આપણે બધા ખુબ જ સાવધાની પૂર્વ જ ઓનલાઈન શોપિંગ કરીએ છીએ પણ તેમ છતાં ઘણી વખત ઉતાવળમાં થાપ ખાઈ જતા… Read More »

ફેસબુકની સામાન્ય સિક્યોરીટી સેટ કરો ૫ મીનીટમાં

ફેસબુક આજે આપણા સહુના જીવન નો મહત્વનો ભાગ બની ગયું છે. એક સમય હતો જયારે ઓફીસ જતા જ આપણે સહુ કામ પર વળગી જતા હતા અને હવે ઓફીસ જઈને સૌથી પહેલું કામ એક ટેબમાં ફેસબુક ખોલવાનું કરીએ છીએ. જોકે મોટા ભાગની ઓફિસોમાં ફેસબુક બ્લોક રખાયું છે (ટેન્સન નક્કો અમે તમને ભવિષ્યમાં એનો એક્સેસ કેમ કરવો… Read More »

જાણો 5 જરૂરી વસ્તુ જે લગભગ દરેક સ્માર્ટફોન કરી શકે

એવી તો જો કે ઘણી કોમન વસ્તુ કે યુઝ છે જે આજના સ્માર્ટફોન વડે કરી શકાય છે. તેમ છતાં ૫ ખુબ જ જરૂરી અને ઘણા માટે અજાણી એવી બાબતો આપણે જોઈશું કે જે લગભગ દરેક સ્માર્ટફોન થાકી મેળવી શકાય કે એચીવ કરી શકાય છે. ૧) ગુગલ ગોગલ્સ ગુગલ ગોગલ્સ કદાચ ગુગલ ની એક માત્ર એવી… Read More »