Tag Archives: Whatsapp Update

જાણો વોટ્સએપની નવી અપડેટ વિષે

જ્યારથી ફેસબુકે વોટ્સએપ ખરીદ્યું છે ત્યાર થી તેમ સતત નવી નવી અપડેટ્સ આવી રહી છે અને આમ પણ કહેવાય છે ને કે પરિવર્તન ખુશીઓ લાવે છે. જોકે ટેક્નોલોજીની બાબતમાં લગભગ દરરોજ નવા નવા પરિવર્તન આવતા રહે છે. તાજેતરમાં જ વોટ્સએપની એક તદ્દન નવી નક્કો અપડેટ આવી અને એ અપડેટ મુજબ હવે વોટ્સએપના લુકને પણ બદલવામાં… Read More »

વોટ્સએપ વિડિઓ કોલિંગ વિષે – આવ્યુ ખરા !

ઘણી બધી બીટા અપડેટ્સ બાદ આખરે વોટ્સએપ દ્વારા હજુ પણ ઘણા બગ્સ વાળું વિડિઓ કોલિંગ અપડેટ રિલીઝ કરી દીધું છે. જોકે અત્યારે હિન્દુસ્તાન પોતાના ખિસ્સા માં રહેલા ૫૦૦-૧૦૦૦ ની નોટ બદલવાની લાઈનમાં ઉભું છે એટલે વધુ લોકો ત્યાં ધ્યાન નથી આપી શક્યા. આજે આપણે વોટ્સએપ વિડિઓ કોલિંગ કઈ રીતે એક્ટિવેટ થઇ શકે તથા કઈ રીતે… Read More »

વોટ્સએપમાં પર વિડિઓ કોલિંગ અને બીજું ઘણુ નવું

કેટકેટલાય લોકોના ફોરવર્ડ, બ્લ્યુ, ગ્રીન, રેડ અને ગોલ્ડન વોટ્સએપના રદ્દીછાપ ફોરવર્ડ્સ પછી હવે વોટ્સએપ દ્વારા વિડિઓ કોલિંગ ફંક્શન એડ કરી દેવાયું છે. અત્યારે માત્ર વિન્ડોઝ યુઝર્સને જ આ સુવિધાનો લાભ મળશે. ટૂંક સમયમાં આઈએસ અને એન્ડ્રોઇડ વપરાશકર્તા પણ વોટ્સએપ પર વિડિઓ કોલ કરતા જોવા મળશે. અત્યારે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના બીટા યુઝર્સ તથા ધીમે ધીમે બધા… Read More »

વોટ્સએપ ગ્રુપ અને વોટ્સએપ વેબ ની નવી અપડેટ જોઈ?

ફેસબુક અને વોટ્સએપ ડીલ પછી વોટ્સએપમાં આપણે અઢળક અપડેટ્સ જોઈએ છે. તાજેતરમાં એક સાથે બધાને ફોરવર્ડ કરો તે અપડેટ આવ્યા બાદ ગઈકાલે એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવી નક્કોર અપડેટ આવી છે જયારે iOS યુઝર્સને બે ટકોરાબંધ અપડેટ્સ મળી છે. સૌથી પહેલા બંને ઓપરેટિંગ સિસ્ટમની કોમન અપડેટ વિષે વાત કરીયે. @ દ્વારા ગ્રુપમાં કેટલા લોકો છે… Read More »

વોટ્સએપ માં મેસેજ એક સાથે બધે ફોરવોર્ડ કેવી રીતે કરશો? – લેટેસ્ટ અપડેટ

ચાલો વોટ્સએપની નવી અપડેટ વિષેજાઈએ પરિવર્તન સંસારનો નિયમછે અને Change Brings Happiness આ બંને સૂત્રો દરેક બદલાવ પર ફિટ બેસે છે અને ઇન્ટરનેટ અને ટેક્નોલોજીમાં તો બદલાવ એ જ નિયમછે બાકી લોકો તમને મૂકીને આગળ નીકળી જાય. તાજેતરમાં વોટ્સએપમાં એક નવી અપડેટ આવી અને એ અપડેટ વિષે આપણે આજે અહીંયા ચર્ચા કરીશું. મેસેજ એક સાથે… Read More »

શું છે વોટ્સએપ રીપ્લાય અને કેવી રીતે કરશો બોલ્ડ, ઇટાલિક રીપ્લાય !

ટેકનોલોજીની દુનિયા કુદકેને ભૂસકે આગળ વધી રહી છે વોટ્સએપ પણ તેમાં હવે કદમ થી કદમ મીલાવતું થઇ રહ્યું છે. હમણાં આવેલી ૨-૩ અપડેટ્સ તો વોટ્સએપ યુઝર્સ માટે ખરેખર આશીર્વાદ સમાન થઇ રહી છે. આજે અમે આપને છેલ્લે આવેલી બંને અપડેટ્સ વિષે જણાવશું. ૧) Reply on Tap                                                                             સામાન્ય રીતે આપણે ગ્રુપ ચેટ કરતા હોઈએ ત્યારે… Read More »

વોટ્સએપ માં end-to-end Encryption વિષે જાણો

છેલ્લા બે દિવસ થી વોટ્સએપ પર આવતા end-to-end Encryption ના મેસેજ માટે ઘણા લોકો કન્ફયુઝ છે. આ end-to-end Encryption એટલે શું અને તેને કઈ રીતે ચાલુ કરવું તથા તેના ફાયદા શું છે તે બાબતે અમે આપને જણાવીશું. end-to-end Encryption એટલે શું   end-to-end Encryption એટલે તમારા મેસેજને એ રીતે એનક્રિપ્ટ કરવામાં આવે કે કોઈ પણ… Read More »