Tag Archives: Windows

JIO કાર્ડ હોય તો ઇન્ટરનેટ ની સ્પીડ વધારવાની ટ્રિક્સ

JIO દ્વારા સસ્તા 4G ઇન્ટરનેટની સર્વિસ લોન્ચ કરાયા પછી હવે શ્રી ધીરુભાઈ અંબાણી નું સપનું ” હર હાથ મે મોબાઈલ” પૂરું થઇ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. નાના માં નાના મજુર થી લઈને BMW Audi લઈને ફરનાર પણ Jio ફીવરમાં જોડાઈ ગયા છે, જોકે શરૂઆતી તબક્કા બાદ હવે જ્યારથી JIO ની પેઈડ સર્વિસ શરુ… Read More »

USB દ્વારા વિન્ડોઝ ઇન્સ્ટોલ કરતા શીખો – ખુબ જ સરળ ટીપ્સ

USB દ્વારા વિન્ડોઝ ફોર્મેટ કરવા અથવા નવું ઇન્સ્ટોલ કરવા માટે સૌથી પહેલા તમારે USB Drive ને બૂટેબલ કરવી પડશે. આ માટે તમે ગુગલ પર અલગ અલગ સોફ્ટવેર ઉપબ્ધ છે. આ સિવાય તમારે જે પણ ઓપેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી છે તેની ISO ઇમેજ જોઈશે. સોફ્ટવેર ડાઉનલોડ કર્યા બાદ નીચે ઇમેજમાં જોઈ શકો છો તમારે ફાઈલનું નામ… Read More »

કમ્પ્યુટરને વાયરસ મુક્ત રાખવા ની પાંચ ઉપયોગી ટીપ્સ

વાયરસ એટલે કમ્પ્યુટરનો એક માત્ર જીવલેણ દુશ્મન. ઘણી વખત આપણી નાનકડી એવી બેદરકારી કમ્પ્યુટરને તથા આપણા ખુબ જ મહત્વના ડાટાને નુકશાન પહોંચાડી શકે છે. અમે આજે આપણે અમુક એવી ટીપ્સ આપશું કે જેના દ્વારા તમે તમારા કમ્પ્યુટરને વાયરસ મુક્ત કરી શકશો. ૧) એન્ટીવાયરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરો કમ્પ્યુટરને વાયરસ મુક્ત રાખવાનો સૌથી સારો રસ્તો છે કે… Read More »

મોબાઈલ ફોટોગ્રાફી માટેની ૫ બેસ્ટ એપ્લીકેશન્સ ડાઉનલોડ કરો

મોબાઈલના કોઈ એક ફંક્શનનો આપણે સહુ જો સૌથી વધુ ઉપયોગ કરતા હોય તો તે કેમેરા છે. દરેક ફોનના કેમેરા અલગ અલગ હોય છે અને તેની ક્ષમતાઓ પણ અલગ અલગ છે. અત્યાર સુધી એપલ આઈફોન ના કેમેરાએ મોબાઈલ કેમેરામાં શ્રેષ્ઠ ગણાતા હતા જોકે છેલ્લા ૨ વર્ષ થી જે રીતે સેમસંગે તેના મોબાઈલ કેમેરાને બદલાવ્યા છે તે… Read More »

શું છે વોટ્સએપ રીપ્લાય અને કેવી રીતે કરશો બોલ્ડ, ઇટાલિક રીપ્લાય !

ટેકનોલોજીની દુનિયા કુદકેને ભૂસકે આગળ વધી રહી છે વોટ્સએપ પણ તેમાં હવે કદમ થી કદમ મીલાવતું થઇ રહ્યું છે. હમણાં આવેલી ૨-૩ અપડેટ્સ તો વોટ્સએપ યુઝર્સ માટે ખરેખર આશીર્વાદ સમાન થઇ રહી છે. આજે અમે આપને છેલ્લે આવેલી બંને અપડેટ્સ વિષે જણાવશું. ૧) Reply on Tap                                                                             સામાન્ય રીતે આપણે ગ્રુપ ચેટ કરતા હોઈએ ત્યારે… Read More »

વારંવાર હેંગ થતા કમ્પ્યુટરને અમુલ બટર જેટલું સ્મુધ કરો

ઘણી વખત એવું થાય કે તમે કંઇક Important કામ લઇને બેઠા હોય અને છેલ્લી ઘડી પર જ કમ્પ્યુટર હેંગ થઇ જાય અને તમારું કામ અટકી જાય…હવે આ જ ઘટના જયારે તમે IRCTC પર તત્કાલ ટીકીટ બુક કરતા હોય ત્યારે થાય તો કેવો ભયંકર ગુસ્સો આવે..કમ્પ્યુટર જ નહિ આપણું મગજ પણ હેંગ થઇ જાય ને… અમે… Read More »

એન્ડ્રોઇડ મોબાઈલનો સ્કેનર તરીકે ઉપયોગ કરતા શીખો

ઘણી વખત આપણે એવી જગ્યા પર હોઈએ અને ત્યાં થી આપણને કશું ડોક્યુમેન્ટ સ્કેન કરી અને મોકલવાનો આદેશ આપવામાં આવે ત્યારે આપણે લીટરલી બઘવાઈ જઈએ અને ખબર જ ના પડે કે રીમોટ લોકેશન પર થી કોઈ ડોક્યુમેન્ટને સ્કેન કરી અને કઈ રીતે મોકલવું ? જોકે હવે ટેકનોલોજી અને ડેવલોપર્સ જે રીતે આગળ વધી રહ્યા છે… Read More »