Tag Archives: Pictures

ફાઈલ ફોરમેટ ચેન્જ કઈ રીતે કરશો

આપણે સહુ દરરોજ કોમ્પ્યુટરનો બેફામ ઉપયોગ કરીએ છીએ. દરેક નાની-નાની વસ્તુઓ માટે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા થઇ ગયા છીએ. ઘણી વખત એવું બનતું હોય કે તમારે ફોટોગ્રાફ, મ્યુઝીક, વિડીયો ને તેમના અલગ અલગ ફોરમેટમાં કન્વર્ટ કરવા હોય કે પછી ઓડીઓ-વિડીઓને જોઈન કરવા હોય અથવા તો CD-DVD માં કોઈ ડાટા કોપી કરવો હોય તો તે બધા… Read More »

કમ્પ્યુટર માં રહેલા ડુપ્લીકેટ ફોટા ડીલીટ કરતા શીખો

મોટે ભાગે વેકશનની મજ્જા માણીને આવ્યા બાદ સૌથી મોટી સજા જેવું આ કામ હોય છે. મોબાઈલ હોય કે ડીજીટલ કેમેરા તેમાં થી ફોટાને કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરવા અને પછી એડીટીંગ કરવાનું. ઘણી વખત આપણે ખાલી કોપી-પેસ્ટ જ કરીએ છીએ એટલે જુનાને જુના ફોટા પણ ફરી પાછા કમ્પ્યુટરમાં કે પેન ડ્રાઈવ અથવા મેમરી કાર્ડમાં રહી જતા હોય… Read More »